-:।। પરમ પૂજ્ય મહંતશ્રી મોતીગિરિજી બાપુ ।।૭।।:-
પરમ પૂજ્ય સદ્દગત મહંતશ્રી પછી પરમ પુજ્ય મહંતશરી મોતીગિરિજી
મહારાજશ્રી ગાદીએ બિરાજ્યા, અને મઠની સેવાઓની જવાબદારી સંભાળી, પરંપરાગત સેવા-પૂજા-ગૌસેવા,
અશ્ર્વસેવા, સમાજસેવા, અતિથી સત્કાર, પશુ પક્ષીઓની સેવાની દેખરેખ રાખીને સંસ્થાના વિકાસકાર્યને
વેગ આપવા લાગ્યા, આ આશ્રમ છે. મઠ છે. એ મારી ફરજનું શુભ સ્થાન છે. એમાં રહેલું કાર્ય
એ મારૂ કર્તવ્ય છે. સદ્દગુરૂનાં વચનો એ મારી ફરજનું શુભ સ્થાન છે. એમાં રહેલું કાર્ય
એ મારૂ કર્તવ્ય છે. સદ્દગુરૂનાં વચનો એ મારૂ અવિનાશી જ્ઞાન છે. મઠના સંતો એ મારી શોભા
છે. વિકાસ કાર્યના સહભાગી છે. અને મઠમાં પધારનાર સંતો ભક્તો એ મારી કીર્તિ છે. શ્રી
ગુરૂજીના ધ્યેય-ધર્મનો સારી પેઠેવિકાસ કરે, તે ઉતમ શિષ્ય, પિતાની કીર્તિને ધન્ય બનાવે
એ ઉતમ સંતાન,
|