-:।। પરમ પૂજ્ય મહંતશ્રી કેશવગિરિજી બાપુ ।।૮।।:-
તેમના પછી પરમ પૂજ્ય મહંતશ્રી કેશવગિરિજી મહારાજશ્રી મહંતશ્રી તરીકે ગાદીએ બેઠા તેમના
સાથે સમયશ્રી વાળીનાથ ધામ કાળચક્રની વિકટ પરિસ્થિનો ભોગ બન્યો. તપસ્વી અને સિધ્ધ- સંતશ્રી
પરમ પૂજ્ય મહંતશ્રી બાપુશ્રી કેશવગિરિજી વિરકત મહાત્મા હતા અને તેમણે સ્વૈછિક મહંતશ્રીની
પદવી છોડીને કોઇન અજ્ઞાત જ્ગ્યાએ ચાલ્યા ગયા.
|